રોજ સ્કિન ઉપર ફાઉન્ડેશન લગાવાથી સ્કિન પોર્સ બંધ થઇ જાય છે, અને તમારી ત્વચામાં હવાની અવરજવર પર અસર પડે છે, આ કારણથી ખીલની સમસ્યા થવા લાગે છે.
ત્વચા પર રોજ ફાઉન્ડેશનનો પ્રયોગ કરવાથી ડ્રાયનેસ આવી જાય છે. આ તમારી ત્વચાથી ઓક્સિજન ઓછું કરે છે.
રોજ ફાઉન્ડેશનને ચહેરા પર લગાવવાથી અંદરથી સ્કિન કાળી પડવા લાગે છે. આનાથી ચહેરાની રોનક ખતમ થવા લાગે છે.
ફાઉન્ડેશનના ઉપયોગથી એલર્જી અને ખંજવાળની સમસ્યા થાય છે. આ માટે સારી બ્રાન્ડનું ફાઉન્ડેશન ઉપયોગમાં લેવું.
રોજ ફઉન્ડેશનનો ઉપયોગ કરવાથી ચહેરા પર કરચલીની સમસ્યા થવા લાગે છે, આ કારણથી તમે સમય કરતાં પહેલાં વૃદ્ધ દેખાવા લાગો છો.
ફાઉન્ડેશનના ઉપયોગથી તમારો નેચરલ ગ્લો ઓછો થવા લાગે છે. વધુ પડતાં ઉપયોગથી બચો.
જો તમે રોજ ફાઉન્ડેશનનો ઉપયોગ કરો છો, તો કોઇ સારા બ્રાન્ડનું જ ફાઉન્ડેશન વાપરો. સૂતા પહેલાં મેકઅપ જરૂર દૂર કરો.