આઈફોનની ઉત્પાદક એપલ ઈન્ડિયાની આવક માર્ચ,2023માં પૂરા થયેલા સપ્તાહમાં વાર્ષિક ધોરણે 48 ટકા વધી રૂપિયા 48,322 કરોડ થઈ છે.
એપ્પલ ઈન્ડિયાની આવક આ અગાઉ ગયા નાણાકીય વર્ષમાં રૂપિયા 33,381 કરોડ નોંધાઈ હતી, તેમ ઉપલબ્ધ માહિતીમાં જણાવાયું છે.
નાણાકીય વર્ષ 2022-23માં કંપનીનો 77 ટકા વધી રૂપિયા 2,230 કરોડ પહોંચી ગયું છે, જે વર્ષ 2021-22માં રૂપિયા 1,263 હતા.
નાણાકીય વર્ષ દરમિયાન કંપનીનો કુલ ખર્ચ રૂપિયા 46,444 કરોડ રહ્યું છે. વર્ષ 2021-22માં આ આંકડો આશરે 31,693 કરોડ જેટલો હતો.