અનુષ્કા આ બ્લેક લહેંગા-ચોલી લુકમાં ઘણી ગોર્જિયસ લુક આપી રહી છે
જો તમે પોતાને સિમ્પલ લુક આપવા માગો છો તો અભિનેત્રીનો આ મલ્ટીકલર ચિકન કઢાઈ કુર્તી અને પેન્ટ બેસ્ટ ઓપ્શન છે
આવા પ્રકારનો શરારા સૂટ બિગ ઓક્સીડાઈઝ ઝુમકા તમને ખૂબસૂરત લુક આપશે
અનુષ્કાનો આ મિરર વર્ક એલિગેન્ટ સાડી લુક પણ સારો ઓપ્શન છે
અનુષ્કાનો આ એ લાઈન વર્ક સૂટ પણ ટ્રાય કરી શકો છો
અભિનેત્રીનો આ બ્લૂ પ્લેન લહેંગા વિદ વર્ક સ્ટ્રેપ ચોળી લુક ફેસ્ટિવ લુક માટે બેસ્ટ છે