સીરિયલ અનુપમામાં અનુજનો રોલ પ્લે કરનાર ગૌરવની રિયલ વાઈફ ઘણી ખૂબસૂરત છે
લેપર્ડ પ્રિન્ટ લુકની સાથે બ્લેક બૂટ્સ પહેરેલી આકાંક્ષા ઘણી આકર્ષક લાગી રહી છે
સ્લિવર શોર્ટ ડ્રેસમાં આકાંક્ષા ઘણી કૂલ લાગી રહી છે
રેડ સ્કર્ટની સાથે વ્હાઈટ ટોપ પહેરેલી આકાંક્ષા ઘણી ક્યૂટ અને આકર્ષક લાગી રહી છે
ગોલ્ડન હાઈ સ્લિટ બોડી આઈકન ગાઉનમાં આકાંક્ષા ઘણી ગ્લેમરસ લાગી રહી છે
પર્પલ સેટિન ડ્રેસમાં આકાંક્ષા ઘણી ગોર્જિયસ લાગી રહી છે