આજકાલ લોકો ઉંમરથી વધારે ઘરડા દેખાતા હોય છે. તેના પાછળ ખરાબ ખાવાપીવાની પડેલ આદતો છે. આ માટે દરેક વ્યક્તિ પોતાને જવાન દેખાડવા માટે ઘણી પ્રોડક્ટ્સ અને ઉપાયો અપનાવતા હોય છે. જો તમે પણ 40 ની ઉંમરમા 25 વર્ષના દેખાવા માંગો છો તમે તમારા ડાયટમા સામેલ કરી શકો છો.
ઠંડીમા આંબળા સુપરફૂડ તરિકે કામ કરે છે, આંબળામા વિટામિનની સારી એવી માત્રા હોય છે. તે ચામડીમા ચમક લાવવામા મદદ કરે છે.
એલોવેરા જેલને તમે ચહેરા પર લગાવવા ઉપરાંત તમે તેનુ સેવન પણ કરી શકો છો. એલોવેરામા એંટી ઓક્સિ઼ડેંટ મોઈશ્ચરાઈજિંગ ગુણ હોય છે, ચહેરાની ચામડી માટે ખૂબ જ ફાયદાકારક હોય છે.
અશ્વગંધાએ તાકાતવર હોય છે, જે બીમારીઓમા મદદ કરે છે. તમે ચહેરાની ચામડીમા ચમક લાવવા માટે અશ્વગંધાનુ સેવન કરી શકો છો. જો કે તેને ખાતા પહેલા ડોક્ટરની સલાહ જરુર લો.
મહિલાઓને રોજ 2 ગ્લાસ દૂધ અને 1 વાટકી દહીંનુ સેવન કરવુ જોઈએ. તેનાથી શરીરને કેલ્શિયમ, પ્રોટીન, પોટેશિયમ, મેગ્નેશિયમ, વિટામિન બી રહેલુ હોય છે. આ બધા જ પોષકતત્વો માત્ર વાળ અને ચામડી માટે જ નહીં પરંતુ પૂરા શરીરના સ્વાસ્થ્ય માટે લાભદાયી છે.
ઠંડીમા રોજ એક મુઠ્ઠી ડ્રાઈફૂટ્સ ખાવા જોઈએ તેનાથી ચહેરા પર કરચલીઓ પડતી નથી. તેમા રહેલા પોષકતત્વો ચહેરા પરની ચમક લાવવામા પણ મદદ કરે છે.
ગ્રીન ટી વજનની સાથે સાથે ચામડી માટે પણ ફાયદાકારક છે. તેનુ સેવન કરવાથી વજન વધતો નથી અને સાથે સાથે ચામડીના સેલ્સ પણ સારા રહે છે.