ચહેરા પર ચાંદ જેવી ચમક લાવવા માટે લગ્નના 10 દિવસ પહેલા અપનાવો આ ટીપ્સ


By Hariom Sharma07, Dec 2023 12:10 PMgujaratijagran.com

લગ્ન

લગ્નના દિવસ માટે ચહેરા પર નેચરલ ચમક લાવવા માટે તમારે કેમીકલ વાળા પદાર્થોનો ઉપયોગ કરવાની જગ્યાએ તમારે કેટલાક સરળ ઉપાયો અપનાવવા જોઈએ. આ ઉપાયો અમલમા મૂકવાથી તમે 10 દિવસની અંદર જ ચહેરા પર ચાંદ જેવી ચમક લાવી શકો છો.

રોજ ગુલાબ જળ લગાવો

જણાવી દઈએ કે સ્કિન કેર માટે તમે રોજ ગુલાબ જળને ચહેરા પર લગાવી શકો છો. તે ચામડીને હાઈડ્રેટ રાખે છે. તેને લગાવવાથી ચહેરા પર તાજગી બની રહે છે.

ચહેરાને સાફ રાખવો

ચહેરાને સાફ રાખવો પણ ખૂબ જરુરી છે. એવામા તમે 100 ટકા સોપ ફ્રિ કિંલજરનો ઉપયોગ કરી શકો છો. તે ચહેરાને ઉંડાણમા સાફ રાખે છે અને પહેલાથી વધારે ફ્રેશ રાખે છે.

વિટામિન ઈ ક્રિમ

ચહેરાને સારી રીતે હાઈડ્રેટ રાખવા માટે તમે ચહેરા પર વિટામિન ઈ ક્રિમને લગાવી શકો છો. વિટામિન ઈ ક્રિમ તમારા ચહેરાને સારી રીતે સાફ રાખે છે અને નેચરલી ચમક પ્રદાન કરે છે.

ફેશિયલ ઓઈલ

ચહેરાની ચમક વધારવા માટે તમે ફેશિયલ ઓઈલનો ઉપયોગ કરી શકો છો. આ માટે તમે ટ્રિ ટ્રિ પ્યુરિફાઈ ફેશિયલ ઓઈલનો ઉપયોગ કરી શકો છો.

ડિપ ક્લિજંગ

ચામડીને ફ્રેશ બનાવી રાખવા માટે તમે ચહેરાની ડિપ ક્લિજંગ ફેસ વોસનો ઉપયોગ કરી શકો છો, તેનાથી ચહેરાની ચામડી અંદર થાય છે.

ડાયટ એને પાણીનુ ધ્યાન

ચહેરા પરની ચામડીનુ ધ્યાન રાખવા માટે તમારે તમારા ડાયટમા લીલા શાકભાજી અને ફળોનો સમાવેશ કરવો જોઈએ. આ ઉપરાંત પર્યાપ્ત માત્રામા પાણી પીઓ જેનાથી ચહેરા પર નેચરલ ચમક આવશે.

આવી અન્ય લાઈફસ્ટાઈલ સંબધિત જાણકારી મેળવવા માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ ન્યૂઝ એપ

શિયાળામાં હાથ પગની કાળજી કરવા માટે આ ટિપ્સ અજમાવો