સરકારે નવી વિદેશ વ્યાપાર નીતિ-2023ની જાહેરાત કરી છે. નવી ફોરેન ટ્રેડ પોલિસી નવા નાણાકીય વર્ષથી લાગૂ થશે.
સરકારે ઈ-કોમર્સ મારફતે એક્સપોર્ટ પર ધ્યાન કેન્દ્રીત કરશે. જ્યારે મર્ચન્ટ ટ્રેડને ઉત્તેજન પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યું હતું
આ સમયે ગ્લોબલ અનિશ્ચિતતાને લીધે નિકાસોમાં દબાણ જોવા મળી રહ્યું છે. નાણાકીય વર્ષ 2023માં નિકાસ રૂપિયા 77,000 કરોડ ડોલરની નિકાસ થઈ હતી
અધિકારીઓના જણાવ્યા પ્રમાણે નિકાસ માટે હવે ઓટોમેટિક સિસ્ટમ બેઝ્ડ મંજૂરી મળશે. નિકાસને લગતી મંજૂરી ફક્ત 1 દિવસમાં મળી શકે છે. તેમાં 4 શહેરોને એક્સપોર્ટ એક્સીલેન્સ સિટીનો દરજ્જો મળ્યો છે.