By Jagran Gujarati20, Jan 2023 11:37 AMgujaratijagran.com
અંબાણી પરિવારના નાના પુત્ર અનંત અંબાણી અને બિઝનેસમેન વીરેન મર્ચન્ટની પુત્રી રાધિકા મર્ચન્ટની સગાઈ પરંપરાગત રીતે સંપન્ન થઈ. બંનેની સગાઈ ગોળ ધાણા અને ચૂંદડી વિધિથી થઈ.
સચિન તેંડુલકર પોતાની પત્ની અંજલિએ પણ હાજરી આપી હતી. આ સગાઈ પ્રસંગને અનુરુપ સચિને વ્હાઈટ અને ગોલ્ડન કલરનો કુર્તા-પાયજામો પહેર્યો હતો જ્યારે તેમની પત્ની સાડીમાં અત્યંત સુંદર દેખાતી હતી.સચિન - અંજલિ
બોલિવૂડમાં શ્રેષ્ઠ ફિલ્મોના નિર્માણમાં રાજકુમાર હિરાણીનું નામ પણ છે. તેઓએ પણ આ સગાઈમાં હાજરી આપી હતી.રાજકુમાર હિરાણી
રાધિકા અને અનંતની સગાઈમાં અનિલ અંબાણી અને ટીના અંબાણીએ ચાર ચાંદ લગાવ્યા હતા.અનિલ અંબાણી અને ટીના અંબાણી
ફિલ્મ પ્રોડ્યૂસર, સ્ક્રીનરાઈટર અને ફિલ્મ નિર્દેશક કિરણ રાવે આ સગાઈમાં હાજરી આપી હતી.કિરણ રાવ
રાધિકા અને અનંતની સગાઈમાં બોલિવૂડ અભિનેતા જાવેદ જાફરીના પુત્ર મિઝાન જાપરીએ હાજરી આપી હતી.મિઝાન જાફરી