આ જ્યુસ પીવો બનાવશે તમારી સ્કીન ગ્લોઈંગ અને સુંદર


By Smith Taral01, Feb 2024 06:27 PMgujaratijagran.com

શરીરના સારા આરોગ્ય માટે જ્યુસ ઘણો ફાયદાકારક માનવામાં આવે છે, પણ સાથે એ પણ જરૂરી છે કે તમે સારા જ્યુસનુ સેવન કરો.

તમારી માટે સ્પેશિયલ જ્યુસ

આજે અમે તમારી માટે લઈ આવ્યા છે આ સ્પેશિયલ જ્યુસ જે પીવાથી તમે ઘણા સ્વાસ્થ્ય લાભ મેળવી શકો છો, ખાસ કરીને તમારી સ્કીન માટે એ ફાયદાકારક રહેશે.

2 અઠવાડિયામાં મળશે ગ્લો

જો તમે 2 અઠવાડિયામાં જ તમારા ફેસ પર ગ્લો ઈચ્છત હોવ તો તમારે વધારે કંઈ નહી કરી આ સ્પેશ્યલ જ્યુસ પીવો.

આ વસ્તુઓની પડશે જરુર

આ સ્પેશ્યલ જ્યુસ બનાવવા તમારે જોઈશે, પાણી, આમળા, આદું, કાળી મરી, અને મીઠા લીમડાના પાન. આ બધી સામગ્રીને મેળવીને આ જયુસ બનાવી શકાય છે.

You may also like

દરરોજ એલોવેરા જ્યુસ પીવાના ફાયદા

આ જ્યુસ પીવાથી આંતરડા રહેશે સાફ, આજેજ બનાવો

બધાને પીસી લો

આ બધાને એકસાથે મીક્સરમાં પીસી લો અને ઉપરથી એક ગ્લાસ પાણી રેડો, ધ્યાન રાખો તે કે દરેક વસ્તુઓ સારી રીતે પીસાય જેથી પીવામાં તકલીફ ના પડે.

ગાળ્યા વગર પીઓ

હવે આ જ્યુસને ગાળ્યા વગર પીવો, આ જ્યુસને તમે દિવસમાં બે વખત પણ પીશો તો તમારી સ્કીન ઘણી ગ્લોઈંગ થઈ જશે.

તમારા સ્ક્રીન ટાઈમને ઘટાડો અને મેળવો આ 8 ફાયદા