આજકાલ આપણે લાંબો સમય ફોન અને કમપ્યુટર પર કાઢીએ છે, પરંતુ વધુ પડતો સક્રીન ટાઈમ આપણા સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર કરે છે. પણ જો તમે આ સ્ક્રીન ટાઈમ ઘટાડી દો તો તમને આ 8 ફાયદા થઈ શકે છે. વધુ જાણવા માટે સ્વાઈપ કરો
માપસરનો સ્ક્રીન ટાઈમથી તમારી એકાગ્રતા અને પ્રોડક્ટીવીટી વધે છે, માટે સ્ક્રીન ટાઈમ ઘટાડવો તમારા માનસિક અને શારિરીર વિકાસ માટે ઘણો મહત્વપૂર્ણ છે
સ્ક્રીન ટાઇમમાં ઘટાડો કરવાથી તણાવ અને ચિંતામા ઘટાડો થાય છે, કારણ કે અતિશય ડિજિટલ એક્પોઝરથી તણાવ વધે છે.
સ્ક્રીન ટાઈમ ઘટાડવાથી તમે સારા સંબંધો કેળવી શકો છો, જે તમારા ઈમોશનલ વેલ-બિંગમા સુધારો કરે છે. અને એકલતા ઓછી કરે છે
સ્ક્રોલ કરવું અને વધુ સમય સ્ક્રીન સામે બેસી રહેવું તમને તણાવ તરફ દોરી જાય છે. સ્ક્રીન ટાઈમ ઓછો કરવાથી તમે પ્રઝેન્ટમાં રહો છો, અને તમારી આસપાસ ઘટતી ઘટનાઓથી સજાગ રહો છો.
તમારો સ્ક્રીન ટાઈમ ઓછો કરીને તમને કામ કરવા અને કસરત કરવા માટે વધુ સમય મળે છે.
સ્ક્રીન સમય ઓછો કરવાથી ઊંઘ સારી આવે છે કારણ કે સ્ક્રીનના બ્લુ રેયસ તમારામાં તણાવ પેદા કરી શકે છે જે તમારી આંખો અને ઊંઘને ખરાબ કરે છે.
સતત સ્ક્રીનના એક્સપોઝરથી મન પર ખરાબ અસર થાય છે. સ્ક્રીન ટાઇમના કલાકોને ઓછા કરવાથી માનસિક થાક અને મગજનો ભાર ઓછો થાય છે.