શેકેલા લસણમાં એન્ટીઓક્સિડેન્ટ્સ વધારે હોય છે, જે શરીરને નુકસાનથી બચાવે છે
પાસન તંત્ર મજબૂત થાય છે અને ગેસની સમસ્યા પણ ઓછી થાય છે.
હૃદયને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. કોલેસ્ટ્રોલ ઓછું કરવામાં લાભદાયક
સાંધાના દુઃખાવાથી લોકો રાહત આપવામાં લાભદાયક હોય છે.