ઘણાં લોકો મૂળા ખાવા બિલકુલ પસંદ નથી, પણ તમે જાણો છો તેનાથી સ્વાસ્થ્ય સંબંધિત કેટલાં લાભ મળી શકે છે. ચાલો જાણીએ મૂળા ખાવાના અદ્ભૂત લાભ
મૂળા એ જરૂરી વિટામિન્સ અને પોષક તત્વોથી ભરપૂર હોય છે. મૂળા એક ઓછી કેલરીવાળી શાકભાજી છે. તે એક વિટામિન-Cનો સારો સ્ત્રોત છે
મૂળામાં ઉચ્ચ વિટામિન સી રોગપ્રતિકારક શક્તિ વધારે છે. તેથી લીલા શાકભાજીમાં તેને ઉત્તમ શાકભાજી માનવામાં આવે છે.
મૂળા ફાઈબરથી ભરપૂર હોય છે, જે પાચનક્રિયા ને સ્વસ્થ રાખે છે છે. મૂળાને તમારા શિયાળાના ડાયેટમાં ઉમેરવું જોઈએ.
મૂળા સ્કિન માટે પણ ખુબ સારું માનવામાં આવે છે, જે તમને લાંબા સમય સુધી યંગ અને ફિટ રાખે છે
સ્ટોરી પસંદ આવી હોય તો લાઈક અને શેર કરજો. આને લગતી અન્ય માહિતી માટે વાંચતા રહી ગુજરાતી જાગરણ
સ્ટોરી પસંદ આવી હોય તો લાઈક અને શેર કરજો. આને લગતી અન્ય માહિતી માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ