Alia Bhattએ તેની કેટ સાથે શેર કર્યા ક્યૂટ ફોટો
By Kishan Prajapati
15, Jan 2023 05:01 PM
gujaratijagran.com
આ ફોટોમાં આલિયા ભટ્ટ તેની કેટ સાથે રમી&રહી છે.
આલિયા એનિમલ લવર છે. આ ફોટોમાં કેટને હાથમાં રાખીને પ્રેમ કરી રહી છે.
એક્ટ્રેસ આ ફોટોમાં હાથથી દિલ બનાવી રહી છે.
આલિયા બ્લૂ કલરના વીનેક ડ્રેસમાં ખૂબ જ સ્ટનિંગ લૂક આપી રહી છે.
શાઇનિંગ બ્રાઉન કલરના ગાઉનમાં આલિયા તેની બોલ્ડ બ્યૂટીથી લોકોનું દિલ જીતી રહી છે.
આલિયા એપ્રિલમાં રિલીઝ થનારી ફિલ્મ રોકી ઔર રાની કી પ્રેમ કહાનીમાં જોવા મળશે.
Mrunal Thakurએ લહેંગામાં આપ્યા સુંદર પોઝ
Explore More