આલિયા ભટ્ટનું નામ બોલિવૂડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની સૌથી ગ્લેમરસ અને ફિટ અભિનેત્રીઓમાં આવે છે. અભિનેત્રી તેના ફિટનેસ અને સ્કિન કેર પર ખૂબ મેહનત કરે છે, ચાલો જાણીએ શું છે તેમનાં ફિટનેસ પાછળનું રહસ્ય
આલિયા ભટ્ટના ફેન્સ ઘણીવાર તેની ફિટનેસનું રહસ્ય જાણવા માંગે છે કે અભિનેત્રી કેવી રીતે પોતાને ફિટ રાખે છે.
આલિયા ભટ્ટ પોતાના દિવસની શરૂઆત હૂંફાળા પાણીથી કરે છે. હુંફાળું પાણી પીવાથી શરીરની ચરબી દૂર થાય છે અને શરીર ફિટ રહે છે.
અભિનેત્રી નાસ્તામાં લીલા શાકભાજી ખાવાનું પસંદ કરે છે. લીલા શાકભાજીમાં પોષક તત્વો મળી આવે છે, જે શરીરના અંગોને સ્વસ્થ રાખવામા મદદ કરે છે
આલિયા ભટ્ટના ડિનરમાં બીટરૂટ સલાડ ચોક્કસપણે સામેલ છે. બીટરૂટને અભિનેત્રીની ગલોઇંગ સ્કિનનું રહસ્ય પણ માનવામાં આવે છે.
આલિયા પોતાના શરીરને ફિટ રાખવા માટે કસરત કરે છે. આલિયા અવારનવાર સોશિયલ મીડિયા પર કસરતની તસવીરો પણ શેર કરતી રહે છે.
આલિયા પોતાના શરીરને ફિટ રાખવા માટે કસરત કરે છે. આલિયા અવારનવાર સોશિયલ મીડિયા પર