સ્ક્રીન ટાઈમમાં વધારો આંખોમાં તણાવને વધારે છે તેમજ તમારી સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે. આ સ્ટોરીમાં આપણે પાંચ એવી અસરકારક ટિપ્સની વાત કરીશું જે આંખનો તણાવ ઘટાડવામાં મદદરૂપ બને છે.
વધારે પડતાં સ્ક્રીન ટાઈમથી આપણા આંખ જબકાવવાની ક્રિયામાં ઘટાડો થાય છે જેથી આંખમાં શુષ્કતા આવી જાય છે. આંખોનું નિયમિતપણે ઝબકવું જરૂરી છે કારણ કે તે આંખોને ભીની અને ફ્રેશ રાખવામા મદદ કરે છે.
વધુ પડતી બ્રાઇટનેસ અને ખૂબ ઓછી બ્રાઇટનેસ આંખો પર તણાવ પેદા કરી છે. માટે આસપાસના વાતાવરણ પ્રમાણે બ્રાઇટનેસ ને એડજેસ્ટ કરો.
આ નિયમને ફોલો કરવાથી આંખનો તણાવ ઘટાડી શકાય છે. સ્ક્રીનના વપરાશના દર 20 મિનિટે 20-સેકન્ડનો વિરામ લો અને તમારી આંખનું ફોકસ 20 ફૂટ દૂરની વસ્તુ પર શિફ્ટ કરો
તમારા ડીવાઈસની એન્ટી- ગલેર પર સ્વિચ કરવાનો પ્રયાસ કરો અથવા તમારા હાલના ઉપકરણમાં આ મોડ એડ કરો. કામ કરતી વખતે તણાવથી બચવા માટે તમે એન્ટી-ગ્લાર ચશ્માનો પણ ઉપયોગ કરી શકો છો.