ઇવેન્ટમાં આકર્ષક લુક બનાવવા માટે તમારા લેહેંગા સાથે આકાંક્ષા પુરીના અત્યંત હોટ અને આકર્ષક બ્લાઉઝ ડિઝાઇન અજમાવી શકો છો. આ આકર્ષક બ્લાઉઝ ડિઝાઇન જોવા માટે અહીં ક્લિક કરો.
આકાંક્ષાએ કટ સ્લીવ્ઝ અને સ્વીટહાર્ટ નેકલાઇન સાથે ગ્રીન અને પિંક ડિઝાઈનર બ્લાઉઝ પહેર્યું હતું.જે તમે લગ્ન પ્રસંગમાં ટ્રાય કરી શકો છો.
આ એક અનોખી ડિઝાઇનનું બ્લાઉઝ છે જેમાં કટ સ્લીવ્ઝ સાથે કટ-આઉટ છે. આ તમને સુંદર લુક આપશે.
ડીપ વી-નેકલાઇન સાથે આકાંક્ષાનું સિમ્પલ બ્લાઉઝ આકર્ષક લુક આપી રહ્યું હતું. આ બ્લાઉઝ ડિઝાઇન તમને ઇવેન્ટમાં અલગ જ લુક આપશે.
આ બ્લાઉઝમાં નીચે રફલ્સ સાથે સુંદર ભરતકામ છે. તમે તેને મેચિંગ લહેંગા સાથે કેરી કરી શકો છો, આ તમને ખૂબ સુંદર લુક આપશે.
અમને આશા છે કે તમને આ બ્લાઉઝની ડિઝાઇન ગમશે અને તમે જરૂર લગ્ન પ્રસંગમાં ટ્રાય કરશો.
આવી વધુ માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.