કોલ ઈન્ડિયાનો એક અબજ ટન કોલસા ઉત્પાદનનો લક્ષ્યાંક


By Nileshkumar Zinzuwadiya2023-04-26, 23:11 ISTgujaratijagran.com

એક અબજ ટનનો લક્ષ્યાંક

કોલ ઈન્ડિયાએ વર્ષ 2025-26માં એક અબજ ટન કોલસા ઉત્પાદનનો લક્ષ્યાંક નક્કી કર્યો છે. ઉત્પાદન વધારવા અનેક યોજનાને મંજૂરી આપી છે.

અનેક સુધારા રજૂ કરેલા

અગાઉ પ્રણાલીમાં સુધારા લાવીને 70 કરોડ ટનનો મુશ્કેલ લક્ષ્યાંક હાંસલ કરવામાં મદદ મળી છે. પર્યાવરણ તથા જમીન સંબંધિત મુદ્દાના ઉકેલમાં સરકારે મદદ કરી છે.

52 પ્રોજેક્ટને મંજૂરી

વર્ષ 2025-26માં એક અબજ ટન લક્ષ્યાંક માટે અનેક યોજનાને મંજૂરી આપવામાં આવી છે. 52 યોજનાને મંજૂરી આપવામાં આવી છે.

જાન્યુઆરી,2018માં કિંમતમાં વધારો કરેલો

કોલ ઈન્ડિયાએ જાન્યુઆરી,2018માં કોલસાના ભાવ વધારેલા. કંપનીના અનેક યુનિટ નફો કરે છે. જોકે ઈસ્ટર્ન, વેસ્ટર્ન કોલફીલ્ડ્સ લિમિટેડ, ભારત કોકિંગ કોલ કેટલાક પડકારનો સામનો કરે છે

કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ કરે છે આ 6 ફળ