Ahsaas Channaની ક્યૂટ અદા પર ફિદા થયા ફેન્સ, જુઓ ફોટો


By Kishan Prajapati19, Jan 2023 07:02 PMgujaratijagran.com

અહેસાસ ચન્નાએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર લેટેસ્ટ ફોટો શેર કર્યા છે.

અહેસાસ ચન્ના આ ફોટોમાં તેનું કર્વી ફિગર ફ્લોન્ટ કરી રહી છે.

અહેસાસ ચન્ના ગ્લેમરસ મામલે બોલિવૂડ એક્ટ્રેસને ટક્કર આપે છે.

અહેસાસ પોપ્યુલર વેબ સિરીઝ હોસ્ટેલ ડેઝ સીઝન 3માં જોવા મળી હતી.

અહેસાસ ચન્નાની ફેશન સેન્સ ખૂબ જ કમાલની છે.

અહેસાસ ચન્નાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર&3 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે.

Exercise Tips: કસરત કરતાં સમયે આ વાતોનું ધ્યાન રાખો