લોકસભા ચૂંટણી અગાઉ બજારમાં 10 ટકા સુધી તેજીની શક્યતા:મોર્ગન સ્ટેન્લી


By Nileshkumar Zinzuwadiya04, Sep 2023 10:51 PMgujaratijagran.com

મોર્ગન સ્ટેન્લી

મોર્ગન સ્ટેન્લીએ મે,2023માં યોજાનાર સામાન્ય ચૂંટણી અગાઉ શેરબજારમાં 10 ટકા સુધી તેજીની શક્યતા છે. બહુમતિ મળે તેવી તેવા અનુમાન સાથે આ તેજીની અસર જોવા મળી શકે છે.

બ્રોકરેજvની ચેતવણી

મોર્ગન સ્ટેન્લીએ કહ્યું છે કે સામાન્ય રીતે ચૂંટણીનો સમય આશાવાદી જણાય છે. અલબત બ્રોકરેજે ચેતવણી આપી છે કે પરિણામો પ્રતિકૂળ રહેવાના સંજોગોમાં બજારમાં 40 ટકા સુધી ઘટાડો થઈ શકે છે.

બજાર નિષ્ણાતો

મોટાભાગના બજાર નિષ્ણાતોનું માનવું છે કે બહુમતિ સાથે સરકારની નિરંતરતા જળવાઈ રહેશે. અલબત એ બાબત પર હવે વિશેષ આધાર રહેલો છે કે વિપક્ષ કેટલી બેઠક શેર કરે છે, જે સરકાર માટે જોખમી સાબીત થઈ શકે છે.

વર્ષ 2004

વર્ષ 2004માં જ્યારે ચૂંટણીના પરિણામો પ્રતિકૂળ રહ્યા તો સેન્સેક્સ એક કામકાજના સત્રમાં 17 ટકા ઘટાડો તયો હતો.

પેટીએમના સ્થાપક અને CEO વિજય શેખર શર્મા પેટીએમના સૌથી મોટા શેરધારક બન્યા