હાલ શનિદેવ કુંભ રાશિમાં છે.સાથે જ સૂર્ય પણ આ જ રાશિમાં સ્થિત છે.
ગુરુ અને શુક્ર મીન રાશિમાં યુતિ કરી રહ્યા છે. આ પ્રકારે આ ગ્રહોની સ્થિતિ શુભ યોગ બનાવી રહ્યા છે.
5 મહાયોગોનો દુર્લભ સંયોગથી કેટલીક રાશિઓ પર તેનો શુભ પ્રભાવ જોવા મળશે.
શુભ સમયની શરુઆત થશે. નોકરીમાં પ્રમોશન મળશે. વેપારીઓ માટે સમય સારો છે.
સિંહ રાશિના જાતકોનો શુભ સમય શરુ થઈ ગયો છે. જીવનના વિભન્ન કાર્યોમાં સફળતા મળશે.
સ્પર્ધાત્મક પરિક્ષાઓની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓને સફળતા મળશે.કર્મચારીઓના વેતન અને મનપસંદ સ્થાન પર ટ્રાન્સફર થવાની સંભાવના છે.
આર્થિક સ્થિતિ મજબૂત થશે. પાર્ટનર સાથે સારો સમય વિતાવશો.પાર્ટનરશીપથી લાભ થશે.