ક્રેડિટ સુઈસ બાદ હવે ડ્યૂશ બેંન્ક પર સંકટના વાદળ, શેરમાં થઈ રહ્યો છે મોટો ઘટાડો


By Nilesh Zinzuwadiya26, Mar 2023 04:44 PMgujaratijagran.com

શુક્રવારે ડ્યૂશ બેંકના શેરોમાં થયો મોટો ઘટાડો

શુક્રવારે ડ્યૂશ બેંકના શેરોમાં ભારે ઘટાડો થયો. બેંકનું ક્રેડિટ ડિફોલ્ટ થઈ ગયું છે. ઈશ્યોર કરવામાં આવેલ તેનો ડિફોલ્ટ રેટ વધીને 4 વર્ષમાં સૌથી ઉપર છે.

રોકાણકારોની ચિંતામાં થયો વધારો

ગયા સપ્તાહે ડ્યૂશ બેંક સાથે જોડાયેલી આ ચિંતાને લીધે શેરબજારમાં અસર જોવા મળી. બેંકના ક્રેડિટ ડિફોલ્ટ સ્વેપમાં તેજી બાદ 24મી માર્ચના રોજ ડ્યૂશ બેંકના શેરમાં 14 ટકાથી વધારે તૂટી ગયો.

અનેક બેંકોના સંકટ

અમેરિકાની સિલિકોન વેલી બેંક ડૂબતા, સિંગ્નેચર બેંક તથા ફર્સ્ટ રિપબ્લિક બેંકને બચાવવાનો પ્રયત્ન સાથે ક્રેડિટ સુઈસ બેંક પણ મુશ્કેલીમાં.

શું કહે છે નિષ્ણાતો

નિષ્ણાતોનું કહેવું છે કે ડ્યૂશ બેંક છેલ્લા કેટલાક સમયથી સ્પોટલાઈટમાં છે, જે રીતે ક્રેડિટ સુઈસ ડિફોલ્ટ થઈ છે, એવી જ રીતે ડ્યૂશ બેંકને લઈ ચિંતા વધી રહી છે.

અનેક ફેરફાર કરાયા, પણ કોઈ ખાસ સુધારો નહીં

ડ્યૂશ બેંકમાં અનેક રિસ્ટ્રક્ચરિંગ થયું છે અને લીડરશિપ બદલવામાં આવ્યું, જેથી તેના કામકાજમાં સુધારો થાય, પણ ખાસ સારી અસર જોવા મળી નથી.

20 પૈસાના શેરનો ભાવ થઈ ગયો રૂપિયા 69, રોકાણકારોને આપ્યું 34 લાખ ટકા વળતર!!