LPG સિલેન્ડરનો રંગ હંમેશા લાલ જ હોય છે. પણ તેની પાછળ શું કારણ છે? અમે તમને આ માહિતી આપી રહ્યા છીએ
દુનિયાભરમાં LPG ગેસ રસોઈ માટે થાય છે. તે સળગવાથી પ્રદૂષણ ફેલાતુ નથી. તથા પાછળ કોઈ કચરો બચતો નથી.
દુનિયાભરમાં LPG ગેસ રસોઈ માટે થાય છે. તે સળગવાથી પ્રદૂષણ ફેલાતુ નથી. તથા પાછળ કોઈ કચરો બચતો નથી.
LPG ગેસના સિલેન્ડર્સનો રંગ લાલ હોવા પાછળ બે કારણ છે
લાલ રંગ ખતરાનું સંકેત છે. સિલેન્ડરમાં ખૂબ જ્વલનશીલ LPG ગેસ હોય છે. તે ઝડપથી આગ પકડી લે છે. લોકો વિશેષ કાળજી રાખી શકે તે માટે રંગ લાલ છે.
અન્ય ગેસ સિલેન્ડરમાં હિલિયમ ગેસનું સિલેન્ડર ભૂરા તો કાર્બન ડાયોક્સાઈડ ગેસનું સિલેન્ડર ગ્રે રંગ ધરાવે છે. નાઈટ્રોજન ઓક્સાઈડ ગેસનું સિલેન્ડર વાદળી રંગ ધરાવે છે.
અલગ-અલગ ગેસના સિલેન્ડરની ઓળખ સરળતાથી થઈ શકે તે માટે અલગ-અલગ રંગ આપવામાં આવ્યા છે