આ વર્ષે રક્ષા બંધન 30 ઓગસ્ટ 2023ના દિવસે ઉજવવામાં આવશે.
રક્ષા બંધનના દિવસે બુધાદિત્ય યોગ, રવિ યોગ અને શતભિષા નક્ષત્રનો યોગ બની રહ્યો છે.
રક્ષા બંધનનો તહેવાર સિંહ રાશિ માટે ખાસ રહેવાનો છે. અચાનક ધનની પ્રાપ્તિ થશે પરિવારના લોકો તમારા સાથે ખુશ રહેશે.
ધન લાભની દ્રષ્ટિએ મિથુન રાશિના જાતકો માટે આ સમય ખૂબ જ શુભ છે, આર્થિક સ્થિતિમાં સુધારો આવશે અને જમીન સંબંધિત બાબતો માટે સમય સારો છે.
ધનુ રાશિના જાતકો પર માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થશે, સ્વાસ્થ્ય સંબંધિત સુધારો જોવા મળી શકે છે અને રોકાણ માટેનો દિવસ શુભ છે.