હાથમાં રુદ્રાક્ષ પહેરવાથી શું થાય છે? જાણો


By Hariom Sharma15, Nov 2023 03:55 PMgujaratijagran.com

રુદ્રાક્ષ

હિન્દૂ ધર્મમાં રુદ્રાક્ષનું એક વિશેષ મહત્વ આપવામાં આવે છે. રુદ્રાક્ષ એક એવું લાકડું છે જેનો ઉપયોગ જાપ માટેની માળા બનાવવામાં કરવામાં આવે છે.

ભગવાન શિવ

ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે રુદ્રાક્ષનો ઉપયોગ કરવામાં આવે છે. માન્યતાઓ પ્રમાણે મનોકામનાઓ પૂરી કરવા માટે પણ રુદ્રાક્ષ મદદરૂપ થાય છે.

રુદ્રાક્ષની માળા

આ વાત બધા જ જાણે છે કે રુદ્રાક્ષનો ઉપયોગ જાપ માટે ની માળા બનાવવામાં પણ થાય છે. જોકે આ માળાને પહેરવી પણ શુભ માનવામાં આવે છે.

રુદ્રાક્ષનું બ્રેસલેટ

તમે જોયું હશે કે કેટલાક લોકો હાથમાં રુદ્રાક્ષનું બ્રેસલેટ પહેરતા હોય છે. એ જાણીને આશ્રય થશે કે હાથમાં રુદ્રાક્ષ પહેરવાથી ઘણા લાભ થાય છે.

You may also like

ક્યારે છે તુલસી વિવાહ? જાણો મુહૂર્ત

ભુલથી પણ સાંજે આ 3 વસ્તુઓનું ન કરો દાન, થઇ જશે ખરાબ દિવસોનો શરૂઆત

ભાગ્ય ખુલશે

જો તમારું સ્વાસ્થ્ય સારુ રહેતું નથી તો રુદ્રાક્ષનું બ્રેસલેટ પહેરવું હિતાવહ છે. રુદ્રાક્ષ પહેરવાથી સ્વાસ્થ્ય સંબંધિત ફાયદાઓ મળે છે અને બીમારીઓ માંથી છુટકારો મળે છે.

સ્વાસ્થ્ય સારુ રહે

જો તમારું સ્વાસ્થ્ય સારુ રહેતું નથી તો રુદ્રાક્ષનું બ્રેસલેટ પહેરવું હિતાવહ છે. રુદ્રાક્ષ પહેરવાથી સ્વાસ્થ્ય સંબંધિત ફાયદાઓ મળે છે અને બીમારીઓ માંથી છુટકારો મળે છે.

કેવી રીતે પહેરીએ ?

રુદ્રાક્ષને પહેરવા માટેના કેટલાક નિયમો છે. ધાર્મિક માન્યતા પ્રમાણે મંત્રોના ઉચ્ચારણ કર્યા પછી જ તમારે રુદ્રાક્ષનું બ્રેસલેટ પહેરવું જોઈએ.

અન્ય આધ્યાત્મિકતા સંબધિત જાણકારી મેળવવા માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ ન્યૂઝ એપ.

ભાઈબીજના દિવસે કરો આ કામ, મળશે ખૂબ લાભ