ગેસની સમસ્યા છે તે ખાલી પેટે એક ચમચી ખાવાના સોડામાં લીંબુનો રસ મિક્સ કરીને પીવો. જલદી રાહત મળશે.
પેટમાં ગેસ બને છે તો હિંગને ગરમ પાણીમાં મિક્સ કરીને પીવો. ગણતરીની સેકન્ડોમાં ગેસ ગાયબ થઇ જશે.
ગેસની સમસ્યાથી છુટકારો મેળવવા માટે કાળા મરીનો પાઉડર એક ગ્લાસ દૂધમાં મિક્સ કરીને પીવો. ગેસથી જલદી આરામ મળશે.
પેટમાં ગેસની પ્રોબ્લેમથી છૂટકારો મેળવવા માટે એક કપ પાણીમાં આદુના ટૂકડાંને ખૂબ જ ગરમ કરો. ત્યાર બાદ તેને ઠંડું કરીને પીવો, ગેસથી રાહત મળશે.
પેટમાં ગેસ બનવાની સમસ્યા છે તો સવારે પાણીમાં તજ ગરમ કરીને પછી ખાલી પેટે તેને ઠંડું કરીને પીવો. જલદી આરામ મળશે. તમે મધ સાથે પણ તજનો ઉપયોગ રી શકે છે.