વજન ઘટાડવા માટે ભારતીય ચાટ રેસિપિ


By Jivan Kapuriya26, Aug 2023 02:55 PMgujaratijagran.com

વજન ઘટાડવા માટે ચાટ્સ

શું તમે કલ્પના કરી શકો છો કે સ્વાદિષ્ટ ચાટ ખાવા છો તો પણ તમારો વજન ઘટતું નથી, તો તમે કેટલાક ભારતીય ચાટ સાથે તમારા વજનને ઘટાડી શકો છો.

આ ચાટ ખાવ

આ સ્વાદિષ્ટ ભારતીય ચાટની સૂચિ છે જે તમને તમારો વજન ઘટાડવામાં મદદ કરી શકે છે.

સ્પ્રાઉટ્સ ચાટ

પ્રોટીન અને ફાઇબરથી ભરપૂર સ્પ્રાઉટ્સ વજન ઘટાડવા માટે એક આદર્શ સાંજનો નાસ્તો છે. તેમાં ડુંગળી અને લીંબુનો રસ નાખીને શાવાથી ફાયદો થશે.

ભેળ પુરી

ભેળ પુરી ઓછી ચરબીવાળા છોખા, વિટામિન અને એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર શાકભાજી જેવા કે કાકડી,બટાકા,ટામેટા,લીલા મરચાં અને સ્પ્રાઉટ્સ સાથે બનાવવામાં આવે છે.

ઝાલ મુરી

ભેળ પુરીની જેમ ઝાલ મુરી પણ ચોખા અને શાકભાજી સાથે બનાવવામાં આવે છે. તેને વધુ સ્વસ્થ બનાવવા માટે તમે બટાકાને ન નાખશો.

મગફળી ચાટ

મગફળીમાં પ્રોટીન ભરપૂર હોય છે અને તમને લાંબા સમય સુધી પેટ ભરેલું રાખે છે.જે તેને સ્વાદિષ્ટ નાસ્તો બનાવો છે. મગફળીનું ચાટ આરોગ્યપ્રદ અને સ્વાદિષ્ટ હોય છે.

શક્કરિયા ચાટ

શક્કરિયામાં ફાઇબર ભરપૂર માત્રા હોય છે, સ્વાદિષ્ટ અને પોષક તત્વોથી ભરપૂર હોય છે.તમે ચોક્કસપણે તેમને તમારા ભોજનમાં એડ કરી શકો છો ્ને તેમાંથી બનાવેલી ચાટ પણ લઈ શકો છો.

કોર્ન ચાટ

સ્વીટ કોર્ન ચાટ માઈનસ ઓલ મેયોનેઝ અને ચીઝ ખરેખર વજન ઘટાડવામાં મદદરૂપ છે તે રેસાથી ભરપૂર છે અને સ્વાદિષ્ટ પણ છે.

ગરમ પાણીમાં ઇલાયચી ઉકાળીને પીવાના ફાયદા