પપૈયા પેટની ખરાબીને દૂર કરવા સાથે કિડનીમાં રહેલા સ્ટોનની સ્થિતિ ઘટાડે છે. વિટામીન આપે છે
સફરજનમાં ફાઈબર, વિટામિન સી, પોટેશિયમ, કાર્બોહાઈડ્રેડ અને એન્ટી-ઓક્સિડેન્ટ જેવા પોષક તત્ત્વ હોય છે
દાડમ લોહી વધારે છે અને તેમાં આયરન હોય છે. તે કિડનીમાં પણ ફળ ગુણકારી સાબિત થાય છે