આ બીમારીઓમાં પગના તળિયે થવા લાગે છે બળતરા


By Nileshkumar Zinzuwadiya21, Apr 2025 11:06 PMgujaratijagran.com

સુગર લેવલ

જે લોકોના પગના તળીયે બળતરા થાય છે તેમના શરીરમાં સુગર લેવલ હાઈ હોય છે

ફંગસ ઈન્ફેક્શન

સંશોધનમાં જાણવા મળ્યું છે કે ફંગસ ઈન્ફેક્શનમાં વ્યક્તિના પગમાં બળતરા થવા લાગે છે

કિડની યોગ્ય રીતે કામ ન કરવી

કિડની યોગ્ય રીતે કામ ન કરત હોય તો શરીરમાં ટોક્સિન્સ જમા થયેલ હોય છે. તેને લીધે પગમાં બળતરા થાય છે

સફેદ વાળ ઘટાડવા માટે આટલું