ગ્રીન એનર્જી ઉપર અદાણી ગ્રુપનું ફોકસ, 2024 સુધી 11 ગીગાવોટ ક્ષમતા વધારવાની તૈયાર


By Nileshkumar Zinzuwadiya08, Nov 2023 04:47 PMgujaratijagran.com

મૂડીગત ખર્ચની યોજના

અદાણી ગ્રીન એનર્જી લિમિટેડે 14 હજાર કરોડ રૂપિયાના મૂડીગત ખર્ચની યોજના તૈયાર કરી છે અને નાણાકીય વર્ષ 2024માં 11 ગીગાવોટની યોજના હાંસલ કરવાનો લક્ષ્યાંક છે.

2.8-3 ગીગાવોટ ક્ષમતા

નાણાકીય વર્ષ 2023-24માં 2.8-3 ગીગાવોટ ક્ષમતા આપવાની યોજના સાથે કંપનીનું પરિચાલન વધારીને 11 ગીગાવોટ થઈ જશે.

વિશ્વનું સૌથી મોટુ આરઈ ક્લસ્ટર

ક્ષમતા વૃદ્ધિનો એક મોટો હિસ્સો ગુજરાતના ખાવડાથી આવશે, જ્યાં કમપની 5,000થી વધારે કર્મચારી ધરાવે છે. ગ્રુપ વિશ્વનું સૌથી મોટું આરઈ ક્લસ્ટર તૈયાક કરવા માટે કામ કરી રહી છે.

ભારતનો લક્ષ્યાંક

આ ઉપરાંત કંપની 2030 સુધીમાં 45 ગીગાવોટ નવીકરણીય ઉર્જા ક્ષમતાનો લક્ષ્યાંક ધરાવે છે. ભારત વર્ષ 2030 સુધીમાં 500 ગીગાવોટ ગ્રીન ઉર્જા ક્ષમતા સ્થાપિત કરવા માગે છે.

લંચમાં ફટાફટ બનાવો પાલક રાઈસ