તમન્ના ભાટિયાના આકર્ષક લુક્સ


By Thakur Dharmendrasinh Dilipsinh17, Jun 2023 05:30 PMgujaratijagran.com

તમન્ના ભાટિયા

તમન્ના ભાટિયા હંમેશા પોતાના લુક્સને લઈને ચર્ચામાં રહે છે, અભિનેત્રીની ક્યૂટનેસના લાખો દીવાના છે

શાનદાર અભિનેત્રી

તમન્ના ભાટિયાની એક્ટિંગ અને ડાન્સિંગના ફેન્સ દિવાના છે

બોલિવૂડ અને ટોલિવૂડ

અભિનેત્રી તમન્ના ભાટિયાએ સાઉથ સિનેમાની સાથે સાથે હિંદી ફિલ્મોમાં પણ પોતાની ઓળખાણ બનાવી છે

ફેશનિસ્ટા

ફેશન સેન્સની વાત કરવામાં આવે તો તમન્નાના દરેક આઉટફિટને ફેન્સ પસંદ કરે છે

બ્યુટીફુલ લુક્સ

આ બ્લેક કલરના આઉટફિટમાં તમન્ના ભાટિયા ઘણી ખૂબસૂરત લાગી રહી છે

તમન્ના-વિજય

ફેમસ એક્ટર વિજય વર્મા અને તમન્ના ભાટિયા એકબીજાને ડેટ કરી રહ્યા છે

એન્ટરટેનમેન્ટ સંબંધિત દરેક અપડેટ માટે જોડાયેલા રહો WWW.GUJARATIJAGRAN.COMની સાથે

ફેશન સેન્સના મામલે યંગ અભિનેત્રીઓને ટક્કર આપે છે મલાઈકા અરોરા