શોર્ટ ડ્રેસ પહેરીને નિક્કી તંબોલીએ ફ્લોન્ટ કરી બોડી


By Dharmendra Thakur19, Mar 2023 04:36 PMgujaratijagran.com

નિક્કી તંબોલીનો ન્યૂ લુક

નિક્કી તંબોલી એક ખૂબસૂરત અભિનેત્રી છે. તેણી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે

ઈન્ટરનેટ પર છવાયેલી રહે છે નિક્કી

નિક્કી તંબોલી પોતાની તસવીરોને લઈને ઈન્ટરનેટ પર છવાયેલી રહે છે

બિગ બોસ ફેમ

નિક્કી તંબોલી બિગ બોસ અને ખતરો કે ખિલાડીનો ભાગ રહી ચૂકી છે

નિક્કીના આકર્ષક લુક

નિક્કી આ બ્લૂ કલરના શોર્ટ ડ્રેસમાં ઘણી આકર્ષક લાગી રહી છે

કર્વી ફિગર

અભિનેત્રી તસવીરોમાં પોતાનું કર્વી ફિગર ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે

લુક્સ

નિક્કી તંબોલી પોતાના લુક્સને લઇને ચર્ચામાં રહે છે

એન્ટરટેનમેન્ટ સંબંધિત દરેક અપડેટ માટે જોડાયેલા રહો WWW.GUJARATIJAGRAN.COMની સાથે

ટીવીની આ સ્ટાર્સ સાઉથમાં મચાવી ચૂકી છે ધમાલ