મૌનીનો પિંક લહેરિયા પ્લેન કટ સ્લીવ્સ ચોળી લુક ખૂબસૂરત લાગી રહ્યો છે
આ ડાર્ક ગ્રીન કલરના શિમરી લહેંગા વિદ નૂડલ સ્ટ્રેપ ચોળીમાં અભિનેત્રીનો લુક ઘણો આકર્ષક લાગી રહ્યો છે
ડીવા આ ડાર્ક મલ્ટીકલર થ્રેડ વર્ક લહેંગામાં ખૂબસૂરત દેખાઈ રહી છે
મૌની આ રેડ કલરના લહેંગા વિદ વી નેક ચોળી વિદ માંગ ટીકામાં એકદમ ટ્રેડિશનલ લુક આપી રહી છે
આ હેવી વર્ક લહેંગાની સાથે ડીવાએ લાઈટ પિંક કલરના નેટિડ દુપટ્ટા કેરી કરેલ છે
અભિનેત્રીનો બ્રાઉન કલર સાટન લહેંગા વિદ ફુલ સ્લીવ્સ વેલવેટ હેવી વર્ક ચોળી લુક ઘણો ગોર્જિયસ છે