મૌની રોયના શાનદાર પાર્ટી લુક


By Dharmendra Thakur18, Mar 2023 05:14 PMgujaratijagran.com

મૌની રોયના આકર્ષક લુક

અભિનેત્રી મૌની રોય સોશિયલ મીડિયા પર પોતાની આકર્ષક તસવીરોને કારણે હંમેશા ચર્ચામાં બની રહે છે

પાર્ટીની શાન મૌની

બીચથી લઈને પાર્ટી સુધી મૌની રોય પોતાના દરેક લુક ફેન્સ સાથે શેર કરે છે

ફેન્સના દિલો પર કરે છે રાજ

મૌની રોય દર વખતે ફેન્સના દિલો પર પોતાના આકર્ષક લુક્સથી રાજ કરે છે

મિયામીમાં મૌની

મિયામીમાં તેની સાથે અભિનેત્રી દિશા પટણી પણ એન્જોય કરી રહી છે

ખૂબસૂરત

આ તસવીરમાં અભિનેત્રી મૌની રોય ઘણી ખૂબસૂરત જોવા મળી રહી છે

દિશા અને મૌની

મૌની અને દિશા હાલમાં જ ફ્રેન્ડ બન્યા છે

એન્ટરટેનમેન્ટ સંબંધિત દરેક અપડેટ માટે જોડાયેલા રહો WWW.GUJARATIJAGRAN.COMની સાથે

બૉલિવૂડના દિગ્ગજોને પણ લાગે છે ડર, અજીબોગરીબ ફોબિયાથી પીડિત આપના ફેવરિટ સ્ટાર્સ