Janhvi Kapoorના 6 સૌથી બોલ્ડ ગાઉન લૂક્સ, જુઓ ફોટો
By Kishan Prajapati
10, Jan 2023 09:40 AM
gujaratijagran.com
બોલિવૂડ એક્ટ્રેસ જાહ્નવી કપૂર આ બ્લેક બોડીકોન ગાઉનમાં હોટ લાગી રહી છે.
જાહ્નવી કપૂર કટઆઉટ ગાઉનમાં ગ્લેમરસ લાગી રહી છે.
એક્ટ્રેસ આ મરમેડ ગાઉનમાં ખૂબ જ બોલ્ડ લાગી રહી છે.
જાહ્નવી આ બ્લૂ ગાઉન સાથે જ સેફ્ટી પિન પણ કેરી કરી છે.
મિલી એક્ટ્રેસ જાહ્નવી આ બેકલેસ ગાઉનમાં કર્વી ફિગર ફ્લોન્ટ કરીને સુંદર લાગી રહી છે.
જાહ્નવી કપૂર આ ડીપનેક બોડીકોન ગાઉનમાં બોલ્ડ એન્ડ સ્ટાઇલિશ લાગી રહી છે.
આવી જ અન્ય વેબસ્ટોરી માટે
Shukra gochar 2023 કુંભ રાશિમાં પ્રવેશ કરશે શુક્ર દેવ, આ રાશિ માટે શુભ સમય
Explore More