Shukra Gochar 2022: 22 જાન્યુઆરીએ કુંભ રાશિમાં પ્રવેશ કરશે શુક્ર દેવ, આ રાશિ માટે શુભ સમય
By AkshatKumar Pandya10, Jan 2023 07:00 AMgujaratijagran.com
જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે 22 જાન્યુઆરીએ શુક્ર કુંભ રાશિમાં ગોચર કરશે. આ રાશિમાં તેઓ 15 ફેબ્રુઆરી સુધી રહેશે.
મેષ રાશિના જાતકો માટે શુક્રનું ગોચર લાભદાયી રહેશે. આર્થિક સ્થિતિ મજબૂત થશે અને સાથે જ લાંબા સમયથી રોકાયેલા કામો પૂરા થશે. બિઝનેસમાં રોકાણ કરવા માટે સમય શુભ
વૃષભ રાશિના જાતકો માટે સ્વામી શુક્રનું ગોચર લાભદાયી રહેશે. સમાજમાં માન-સન્માન મળશે. નોકરીને લઈને વિદેશ જવાની તક મળી શકે છે
કન્યા રાશિના જાતકો માટે શુક્રનું ગોચર શુભ રહેશે. આર્થિક સ્થિતિ મજબૂત રહેશે. આ સાથે જ કરિયરમાં નવી સફળતા મળશે. વૈવાહિક જીવનમાં સુ:ખ મળશે
મકર રાશિના જાતકો માટે આ પરિવર્તન શુભ રહેશે. લગ્નના યોગ બની રહ્યા છે. નોકરી-વેપારમાં વિશેષ લાભ મળશે. &સરકારી નોકરી પણ મળી શકે છે.
આવી જ ધર્મને લગતી તમામ રસપ્રદ માહિતી માટે&
Horoscope Today- January 10, 2023 આજનું રાશિફળ 10 જાન્યુઆરી