વેબ સીરિઝે બનાવ્યું આ કલાકારોનું કરિયર


By Jagran Gujarati20, Mar 2023 04:36 PMgujaratijagran.com

બોલીવુડમાં ઘણા કલાકારો છે જેમને ફિલ્મો નહીં પરંતુ સીરિઝથી લાઈમલાઈટ મળી છે

શ્વેતા ત્રિપાઠી મિર્ઝાપૂર વેબ સિરિઝથી પ્રખ્યાત થઈ છે

પંકજ ત્રિપાઠી ઘણા વર્ષોથી ફિલ્મોમાં કામ કરે છે પણ નામના વેબ સીરિઝથી મેળવી

મિથિલા પાલકર લિટલ થિંગ્સ વેબ સીરિઝથી પોપ્યુલર થઈ

જિતેન્દ્ર કુમાર ફેક્ટરી અને પંચાયત સીરિઝથી ચમક્યો

ફોર મોર શોટ્સની સિદ્ધિ એટલે માનવી ગાગરુ. તે સોશિયલ મીડિયા પર બહુ એક્ટિવ હોય છે

ઋત્વિક સાહોરેને ફલેમસ અને લાખો મેં એકથી ઘણી નામના મળી છે

સાઉથની આ અભિનેત્રીઓએ બૉલ્ડનેસથી મચાવ્યો કહેર, જુઓ તસવીરો