હોમ મેઈડ ઘઉંના લોટનો શીરો રેસીપી


By Vanraj Dabhi01, Feb 2024 03:30 PMgujaratijagran.com

શીરો બનાવવાની રીત

શીરો ઘણી પ્રકારના લોટમાંથી બનાવવામાં આવે છે, તે ખાવામાં એકદમ સ્વાદિષ્ટ હોય છે જે દરેક લોકો ખાવાનું પસંદ કરે છે. આજે ઘઉંના લોટનો શીરો ઘરે બનાવવાની રીત વિશે જાણીશું.

સામગ્રી

ઘી,ઘઉંનો લોટ,ખાંડ,બદામ.

સ્ટેપ- 1

ગેસ પર એક કઢાઈમાં ઘી ગરમ કરો.

સ્ટેપ- 2

હવે તેમાં ઘઉંનો લોટ નાખીને સોનેરી થાય ત્યાં સુધી શેકી લો.

સ્ટેપ- 3

હવે તેમાં એક કપ પાણી ઉમેરો અને સારી રીતે મિક્સ કરી લો.

સ્ટેપ- 4

હવે તેમાં ખાંડ ઉમેરીને થોડીવાર હલાવીને ઓગાળી લો.

સ્ટેપ- 5

બધું એકસર ન થાય અને શીરામાંથી ઘી છુંટવાનું શરૂ કરે ત્યાં સુધી પકાવો.

સર્વ કરો

તૈયાર છે ઘઉંના લોટનો શીરો, તમે તેને ગરમ સર્વ કરી શકો છો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

શિયાળો પુરો થાય તે પહેલા મિત્રો સાથે તુવેર ટોઠાનો પ્રોગ્રામ કરી લેજો