ઈશા ગુપ્તાના સિઝલિંગ વેસ્ટર્ન લુક


By Dharmendra Thakur09, Apr 2023 04:06 PMgujaratijagran.com

ઈશા ગુપ્તા

37 વર્ષીય ઈશા ગુપ્તા પોતાના દમદાર અભિનય અને ફેશન સેન્સ માટે જાણીતી છે

સિઝલિંગ

ઈશા હંમેશા પોતાના સિઝલિંગ લુકથી ફેન્સને ક્રેઝી કરતી રહે છે

ડીપ નેક ગાઉન

સિલ્વર કલરના ડીપ નેક સેક્વિન ગાઉનમાં અભિનેત્રી પોઝ આપતા ઘણી કાતિલાના લાગી રહી છે

હોલ્ટર નેક ડ્રેસ

અભિનેત્રી તસવીરમાં યેલો કલરના હોલ્ટર નેક થાઈ હાઈ સ્લિટ ડ્રેસમાં પોઝ આપતી ઘણી સ્લેઈંગ લાગી રહી છે

થાઈ હાઈ સ્લિટ ગાઉન

સિલ્વર કલરના એમ્બોર્યડર્ડ થાઈ હાઈ સ્લિટ ગાઉનમાં અભિનેત્રી ઘણી આકર્ષક દેખાઈ રહી છે

ઓફ શોલ્ડર ડ્રેસ

ઈશા તસવીરમાં બ્લૂ કલરના ઓફ શોલ્ડર થાઈ હાઈ સ્લિટ ડ્રેસમાં ખૂબસૂરત દેખાઈ રહી છે

એન્ટરટેનમેન્ટ સંબંધિત દરેક અપડેટ માટે જોડાયેલા રહો WWW.GUJARATIJAGRAN.COMની સાથે

ખૂબસૂરતીમાં બોલિવૂડ અભિનેત્રીઓને પણ ટક્કર આપે છે રવિના ટંડનની દીકરી રાશા