રશિયા-યુક્રેન યુદ્ધ શરૂ થયા બાદ વૈશ્વિક બજારમાં મંદીની પ્રતિકૂળ અસર હવે શણના કારોબાર પર પ્રતિકૂળ અસર થઈ છે.
શણની પર્યાવરણ અનુકૂળ માનવામાં આવે છે અને તેને સતત પેકેજિંગની સામગ્રીના સ્વરૂપમાં વૈશ્વિક સ્તર પર ઉત્તેજન આપવામાં આવી રહ્યું છે. વિશ્વના અનેક દેશો પ્લાસ્ટિકથી છૂટકારો મેળવી શકશે.
પર્યાવરણ, સામાજીક અને કોર્પોરેટ સંબંધિત ચિંતાને લીધે શણના સામાનને ઉત્તેજન આપવામાં આવી રહ્યું છે.
કેર એજના માર્ચ અહેવાલ પ્રમાણે શણના ઉત્પાદનની નિકાસમાં વર્ષ 2015-16થી 2021-22 સુધી 12 ટકાના સરેરાશ દરે વૃદ્ધિ થઈ છે. જોકે, તેની ઝડપ વર્ષ 2022-23માં અટકી ગઈ છે.
ઈન્ડિયન જ્યુટ મિલ એસોસિએશન (IJMA)ના આંકડાકીય માહિતી પ્રમાણે આઠ વર્ષ બાદ જ્યૂટની નિકાસ મૂલ્યમાં ઘટાડો થયો છે.