ટાયર કંપની સિએટના શેરો તેના તમામ રેકોર્ડ તોડી નાંખ્યા છે. કંપનીના શેર નવી ઉંચી સપાટી પર પહોંચી ગયા છે.
CEATના શેરોમાં જોવા મળી રેકોર્ડ તેજીના શેરનો ભાવ આજે ઉછીને રૂપિયા 2060ની સપાટીએ પહોંચ્યો છે. છેલ્લા એક વર્ષ દરમિયાન મજબૂત તેજી જોવા મળી રહી છે.
કંપનીના શેરોએ છેલ્લા એક મહિનામાં આશરે 47.35 ટકાની તેજી નોંધાવી છે. 24 એપ્રિલ 2023ના રોજ શેરનો ભાવ રૂપિયા 1406 થયો છે.
છેલ્લા 5 મહિનામાં શેરના ભાવમાં ભાવ 11 ટકા ઉછળો જોવા મળ્યો છે. શેરોએ છેલ્લા 52 સપ્તાહમાં શેરનો ભાવ રૂપિયા 890 લો લેવલ નોંધાવેલ હતા.