WTOની બેઠકમાં ઈ-કોમર્સ પરની કસ્ટમ ડ્યુટી હટાવવા નિર્ણય લેવાશે


By Nileshkumar Zinzuwadiya2023-05-10, 16:16 ISTgujaratijagran.com

ઈ-કોમર્સ અંગે નિર્ણય

વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશનની પેરિસમાં યોજનાર બેઠકમાં ઈ-કોમર્સ કારોબારમાં કસ્ટમ ડ્યુટીના નિયંત્રણ ખતમ થઈ શકે છે.

આ દેશના વ્યાપાર મંત્રી ભાગ લેશે

7મી જૂનના રોજ યોજાનારી બેઠકમાં ભારત, ઓસ્ટ્રેલિયા અને અમેરિકા સહિત કેટલાક દેશોના વ્યાપાર મંત્રીઓ સામેલ થાય તેવી શક્યતા છે.

આર્થિક સહયોગ અંગે ચર્ચા

WTO તરફથી આર્થિક સહયોગ અને વિકાસ સંગઠનના સમ્મેલન સમયે આ મહત્વની ચર્ચા થશે.

બેઠક યોજાશે

આ મંત્રીસ્તરીય બેઠક WTOની 13મી મંત્રીસ્તરીય સમ્મેલનની તૈયારીના સંદર્ભમાં છે. આગામી વર્ષના ફેબ્રુઆરીમાં સંયુક્ત અરબ અમીરાતમાં યોજાશે.

વ્યાપાર પર કસ્ટમ ડ્યુટી

બેઠકમાં કૃષિ, ઈ-કોમર્સ મારફતે વ્યાપાર પર કસ્ટમ ડ્યુટી, કોવિડ સંબંધિત દવાઓ અને અન્ય ઉપકરણો માટે પેટેન્ટ પર છૂટ જેવા મુદ્દા અંગે ચર્ચા થશે.

ભારતના સૌથી સાફ અને સુંદર હિલ સ્ટેશન