ફ્રુટ જ્યુસ જેવા કે ઓરેન્જ જ્યુસ, સફરજન જ્યુસ જેમા કુદરતી સુગર મળી રહે છે જે તમારુ સુગર લેવલ ઝડપથી વધારી શકે છે.
એક ચમચી મધને ચા, મધ કે ટોસ્ટ પર રેડીને ખાવાથી સુગર લેવલ નોર્મલ કરી શકાય છે
ડ્રાય ફ્રુટ્સ જેવા કે સુકી દ્રાક્ષ, ખજૂર, જરદાળુ લો બ્લડ સુગરમાં ખાવા માટે યોગ્ય ખોરાક છે.
રેગ્યુલર સોડામાં મોટી માત્રામાં સુગર રહેલુ હોય છે જેનુ સેવન કરવાથી ઝડપથી સુગર લેવલ વધારી શકાય છે.
હાર્ડ કેન્ડીસ અને ગ્લુકોઝ કેન્ડીઝ ખાઈને ઝડપથી ગ્લુકોઝ લેવલ વધારી શકાય છે
મેપલ સિરપ બીજા નેચરલ સુગરનો બીજો સારો સ્રોત છે. આને પેનકેક અથવા વોફેલ્સ ઉપર નાખીને ખાઈ શકાય છે.
કેળામાં કાર્બોહાઈડ્રેટ્સ પોટેશિયમ અને નેચરલ સુગર રહેલું હોય છે જે બ્લડ સુગર વધારવામાં મદદ કરે છે.
સ્વાસ્થ્ય સંબધિત આવી વધુ માહિતી માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ