ડાયાબિટીસના દર્દીઓ માટે દુધીનો રસ પીવો છે ફાયદાકારક


By Smith Taral02, Jun 2024 11:39 AMgujaratijagran.com

દુધીમાં મોટા પ્રમાણમાં ડાયેટરી ફાઈબર રહેલું હોય છે, જે લોહીમાં ખાંડના શોષણને અટકાવી સુગર લેવલ ઘટાડી શકે છે. જો તમે દુધીનો રસ પીવો છો તો તમને આ પ્રકારના અઢળક લાભો મળશે

ઓછી કેલરી

દુધીના રસમા ઓછી કેલરી હોય છે વજન વ્યવસ્થાપનમાં મદદ કરી શકે છે, જે ડાયાબિટીસના માટે જરૂરી છે.

ફાઇબરથી ભરપૂર

દુધીના રસમાં રહેલું ફાઇબર પાચનમાં મદદ કરી શકે છે અને કબજિયાતમાં રાહત આપે છે. જેમને ડાયાબિટીસ છે તેમની માટે પણ દુધીનું સેવન ઘણુ ફાયદાકારક છે

એન્ટી ઈન્ફલામેટરી ગુણો

દુધીમાં એન્ટી ઈન્ફલામેટરી ગુણો રહેલા હોય છે જે શરીરમાં બળતરા ઘટાડવામાં મદદ કરી શકે છે,

કીડની

ડાયાબિટીસ ધરાવતા લોકોને રેનલ સમસ્યાઓ થવાની શક્યતા વધુ હોય છે તે જોતાં, ઘણા અભ્યાસો સૂચવે છે કે દુધીનો રસ કિડનીના કાર્યમાં મદદ કરી શકે છે.

કીડની

ડાયાબિટીસ ધરાવતા લોકોને રેનલ સમસ્યાઓ થવાની શક્યતા વધુ હોય છે તે જોતાં, ઘણા અભ્યાસો સૂચવે છે કે દુધીનો રસ કિડનીના કાર્યમાં મદદ કરી શકે છે.

બ્લડ પ્રેશર

દુધીમાં રહેલું પોટેશિયમ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં અને કાર્ડિયોવેસ્ક્યુલર સમસ્યાઓના જોખમને ઘટાડવામાં મદદ કરી શકે છે,

આ બીમારી હોય તો કેરીનું સેવન ટાળવું,જાણો કેમ