આજે શિક્ષક દિવસે દેશના 10 પ્રખ્યાત શિક્ષકો કોણ છે એ જાણીશું. આ સ્ટોરીમાં આપણે એવા શિક્ષકો વિશે જાણીશું જેમણે તેમની અનોખી સ્ટાઈલ અને મહેનત દ્વારા વિદ્યાર્થીઓને તેમના ભણતરમાં મદદ કરી છે અને માર્ગદર્શન આપ્યું છે. આવો જાણીએ વધુમાં
બિહારના પટનામાં સ્પર્ધાત્મક પરિક્ષાઓ માટે કોચિંગ સેન્ટર ચલાવાતા અને જાણીતા યુટ્યુબર ખાન સર તેમના અનોખી ટીચીગ સ્ટાઈલ માટે ભારતમાં ખૂબ ફેમસ છે
દૃષ્ટિ IAS કોચીગ ઈન્સ્ટીટ્યુટના CEO, વિકાસ દિવ્યકીર્તિ UPSCની તૈયારીમાં કરાવે છે. આમના યુટ્યુબર પર મિલિયન જેટલા સબસ્ક્રાઈબર્સ છે. તેઓ મોટીવેશનલ સ્પીકર્સ તરીકે પણ ખૂબ પ્રખ્યાત છે
અલખ પાંડે NEET અને JEE માટે ભૌતિકશાસ્ત્રના જાણીતા શિક્ષક છે જેમની ખૂબ ફેન ફોલોઈઁગ છે
UPSC જેવી કઠીન પરિક્ષા માટે ઇતિહાસ શીખવવામાં નિષ્ણાત ગણાતા અવધ ઓઝા વિઘ્યાર્થીઓ ખૂબ પસંદ કરે છે
કરંટ અફેર્સના કિંગ ગણાતા કુમાર ગૌરવ તેમની શીખવવાની સ્ટાઈલ માટે જાણીતા છે.
મોહમ્મદ કાશિફ ડિયર સર નામે યુ્ટ્યુબ ચેનલ છે જેને લાખોમાં વ્યુઝ મળે છે. સાદી-સરળ ભાષામાં અને મનોરંજન સાથે અંગ્રેજી શિખવતા મોહમ્મદ કાશિફ વિધ્યાર્થીઓમાં ખૂબ ફેમસ છે
સુપર 30ની કોચિંગ સંસ્થા ચલાવતા અને JEE ની પરિક્ષા માટે પ્રસિદ્ધ આનંદ કુમારની ભારતમાં મોટી ફેન ફોલોઈંગ છે. આમના જીવન ઉપર બોલિવુડમાં સુપર 30 નામની ફિલ્મ પણ બની છે જેમાં હ્રતીક રોશને તેમની ભૂમીકા નીભાવી હતી
અર્પિત સર NDAની પરિક્ષાની તૈયારી કરવામાં નિષ્ણાત છે.