દોડવુ વજન ઘટાડવા માટે એક સૌથી સારી કસરત છે. દોડવાથી તમારું કાર્ડિયોવેસ્ક્યુલર સ્વાસ્થ્ય સુધરે છે, કેલરી બર્ન થાય છે આ સાથે તમારુ સ્ટેમિના પણ વધે છે. દોડવાથી પેટની ચરબી બર્ન થાય છે.
સાયકલિંગ કરી તમે 60 મિનિટ દીઠ 600 કેલરી બર્ન કરી શકો છો. સાયકલિંગ, વજન ઘટાડવા માટે ઉત્તમ છે, આ કસરતથી તમે ઝડપથી વજન ઘટાડી શકો છો. આ એક મનોરંજક કસરત છે જે દરરોજ કરી શકાય છે.
સ્ક્વોટ્સ તમારા હેમસ્ટ્રિંગ, ગ્લુટ્સને અને ક્વાડ્રિસેપ્સને મજબૂત બનાવે છે. જે ચયાપચયને ઈમ્પ્રુવ કરે છે, જેનાથી તમને વજન ઘટાડવામાં મદદ મળે છે.
વજન ઘટાડવા માટે વોકિંગ એ સૌથી અસરકારક કસરત પૈકીની એક છે, જો કે તેને સામાન્ય રીતે એક્સરસાઈઝ તરીકે ગણવામાં નથી આવતી.
બર્પીસ એક અદ્ભુત ફુલ-બોડી વર્કઆઉટ છે. તેઓ કેલરી બર્ન કરવાની અત્યંત અસરકારક એક્સરસાઈઝ છે.
લંજીૂસ લોઅર બોડી વર્કઆઉટ માટેની બેસ્ટ એક્સરસાઈઝ છે, જે તમારા ક્વાડ્સ, હેમસ્ટ્રિંગ્સ અને ગ્લુટ્સને ટાર્ગેટ કરે છે.
વજન ઘટાડવા માટે ગ્લુટ બ્રજીસ કસરત સ્ત્રીઓ માટે સૌથી સારી કસરત છે જે તમારા ગ્લુટ્સને અસર કરે છે.