એક્સરસાઈઝ છોડો, આ 7 રીતથી પણ પેટની ચરબી ઓછી થશે
By Sanket Parekh
27, Nov 2022 05:01 PM
gujaratijagran.com
પેટની ચરબી ઓછી કરવા માટે પ્રોટીનથી ભરપુર ચીજ ડાયટમાં સામેલ કરો
જો તમે આલ્કોહોલનું સેવન કરો છો, તે બંધ કરી દેવું જોઈએ, કારણ કે તેનાથી બેલી ફેટ વધી જાય છે
લીંબુનું પાણી પેટ સાફ કરવા કારગર છે, સવારે ઉઠીને લીંબુનું પાણી પીવો
ફાઈબરથી ઓછી કેલેરીમાં પણ પેટ ભરી શકાય છે. આમ કરીને ઓવર ઈટીંગથી બચી શકાય છે.&
દરરોજ વધુમાં વધુ પાણી પીવો. જેનાથી શરીર ડીહાઈડ્રેટ રહે છે.
શરીરને ડિટોક્સ કરવા માટે ડ્રિંક્સ કે જ્યૂસ પીવો, જેનાથી પેટ સાફ રહે છે. &
સમાચારથી સતત અપડેટ રહેલા અહીં ક્લિક કરો
Divya Agarwal ના હૉટ લુક્સના તમે પણ થઇ જશો દીવાના
Explore More