સવારમાં દલીયાથી બનાવેલો ટેસ્ટી બ્રેકફાસ્ટ સ્વાસ્થ્ય માટે સૌથી ફાયદાકારક છે. દલીયામાં વિટામિન, ફાઈબર, અને મિનરલ્સ રહેલા હોય છે જે બ્રેકફાસ્ટ માટે હેલ્ઘી ઓપ્શન છે. આવો જાણીએ દલીયાથી બનતા કેટલાક ટેસ્ટી અને હેલ્ધી બ્રેકફાસ્ટ ડીશ વિશે
દલીયાને મિલ્ક અને પાણીમા ઉકાળો પછી તેમા દાલચીની પાવડર, તાજા ફળો અને બીજથી ગાર્નીશીંગ કરો બ્રેકફાસ્ટમાં સર્વ કરો
દલીયામાં વેજીટેબલ નાખીને તેને કુક કરો, તેમા મસાલા ઉેમેરી તેમા સેવરી ફ્લેવર એડ કરો. આ બ્રેકફાસ્ટમાં ખાઈ શકાય તેવા તીખો અને ટેસ્ટી ખોરાક છે
દલીયાને પાણીમાં ઉકાળી લઈ, તેમા રાઈ, મીઠો લીમડો, થોડા શાકભાજી અને મસાલાનો તડકો લગાવી ટેસ્ટી દલીયા ઉપમા બનાવો. ઉપરથી લીંબુનો રસ ઉમેરા, વધું સ્વાદિષ્ટ બની જશે
દલીયામાં કઠોળ, થોડી શાકભાજી જેવા કે ટામેટા, વટાણા, ગાજર એડ કરીને પ્રોટીનથી ભરપૂર દલીયા બનાવી લો. આ ખાવાથી તમને લાંબા સમય સુધી ભૂખ નહી લાગે
દલીયા પેનકેક પણ તમે બનાવી શકો છો, આ માટે દલીયામાં ઈંડા, લોટ અને મસાલા એડ કરીને ફ્લ્ફી પેનકેક બનાવી લો, અને ઉપરથી મધ રેડીને તેમાં મીઠાશ ઉમેરો
દલીયા દહીં સાથે કૂક કરી લો, પછી તેના પર ફ્રેશ ફ્રુટ અને મધ રેડો, આ રીફ્રેશીંગ ડીશને તમે સવારના બ્રેકફાસ્ટમાં ખાઈ શકો છો