રાજાઓ અને શાસકોએ તેમના કાર્યકાળ દરમિયાન ઘણી ઈમારતો અને કિલ્લાઓનું નિર્માણ કરાવ્યુ હતું. જે હવે એક પર્યટક સ્થળ બની ગયા છે. આ સુંદર મહેલો અને કિલ્લાઓની મુલાકાત તમે પણ લઈ શકો છો, પણ ચાલો તે પહેલા આ સ્થળો વિશે થોડુ ટુંકમા જાણી લઈએ.
મૈસુર પેલેસ એની સુંદર વાસ્તુકલા માટે ખૂબ પ્રસીધ્ધ છે, આ શાહી મહેલની ભવ્યતા અને સુંદરતા તેના આકર્ષણનું કેન્દ્ર છે.
લગભગ 26 એકરમાં ફેલાયેલો આ શાહી મહેલ વિશ્વભરમા પ્રસીધ્ધ છે. આ પેલેસ ત્રણ ભાગમા વિભાજીત છે, પહેલુ છે તાજ હોટલ પેલેસ, બીજું શાહી પરીવારનું નિવાસસ્થળ અને ત્રીજુ છે મ્યુઝીયમ.
મહારાજા ગંગા સિંહ ધ્વારા બનાવેલ આ પેલેસ રાજસ્થાનના બીકાનેર શહેરમાં સ્થિત છે. દરવર્ષે લાખો લોકો આ શાહી મહેલની મુલાકાત લેવા આવે છે.
આ પેલેસ નોર્થ ઈસ્ટ રાજ્ય ત્રિપૂરાની રાજધાની અગરતલામા આવેલુ છે. આ પેલેસનું નિર્માણ મહારાજા કિશોર માનિક ઘ્વારા કરવામા આવ્યુ હતું. આ પેલેસની અંદર એક ભવ્ય સંગ્રાહલય પણ આવેલુ છે.
ઉદયપૂરમા આવેલું આ પેલેસનું નિર્માણ મહારાજા જગત સિંહ દ્વિતીયએ 1946મા કર્યુ હતું. આ શાહી મહેલ પીચોલા તળાવના એકદમ વચ્ચોવચ આવેલું છે, જેની સુંદરતા જોવાલાયક છે.
આ બધા સિવાય સિટી પેલેસ, કલકત્તાનુ માર્બલ પેલેસ, ગ્વાલીયરનું જયવિલાસ પેલેસ, રાજકોટના રણજીત વિલાસ પેલેસ, વડોદરાનુું લક્ષ્મી વિલાસ પેલેસ વગેરે સુંદર શાહી મહેલોના લીસ્ટમા સામીલ છે.
તમે પણ ભારતની શાન આ મહેલોને જોવા જઈ શકો છો. સ્ટોરી પસંદ આવી હોય તો શેર જરૂર કરો, અને આવીજ રસપ્રદ માહિતી માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ.