ડાયાબિટીસના દર્દીઓએ આ ડ્રાય ફ્રુટસ્થી દૂર રહેવું જોઈએ


By Smith Taral19, Jul 2024 02:36 PMgujaratijagran.com

ડાયાબિટીસમાં બ્લડ સુગરને નિયંત્રણમાં રાખવું ખૂબ જરૂરી છે, વધુ પડતું સુગર તમારા સ્વાસ્થ્ય પર ગંભીર અસર કરી શકે છે. આ કેટલાક ડ્રાય ફ્રુટસ્ ખાવાથી તમે ડાયાબિટીસથી બચી શકો છો.

સુકી દ્રાક્ષ

કિસમિસમાં ખાંડનું પ્રમાણ વધુ હોય છે. આના સેવનથી તમારા લોહીમાં સુગર વધે છે, જે જોખમકારક છે

ખજૂર

ખજૂર પણ ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક નથી, આમા ઉચ્ચ ગ્લાયકેમિક ઇન્ડેક્સ હોય છે, જે શરીરમાં સુગરનું પ્રમાણ જડપથી વધારી દે છે.

અંજીર

અંજીર પણ ડાયાબિટીસની સ્થિતિમાં ગંભીર બની શકે છે, આ માટે સૂકા અંજીરનું સેવન ટાળવું જોઈએ.

સૂકા જરદાળુ

પોષક તત્વોથી ભરપૂર હોવા છતાં ડાયાબિટીસના દર્દી માટે નુક્સકારક બની શકે છે. આ લોહીમાં સુગરનું પ્રમાણ વધારી નુક્સાન પહોંચાડી શકે છે

સૂકી કેરી

સૂકી કેરીમાં સુગર ખૂબ પ્રમાણમાં હોય છે, સાથે તેની ઉપર ખાંડનું ભૂરું પણ એડ કરવામાં આવે છે, જે શરીર માટે નુક્સાનકારક હોય છે

મીઠી ક્રેનબેરી

મીઠી ક્રેનબેરી ઘણા ખૂબ ખાવાનું પસંદ કરે છે, આને સલાડ આને શેક પર નાખીને સર્વ કરવામા આવે છે. આ મીઠી ક્રેનબેરી જેમને ડાયાબિટીસ હોય તેમને માટે હાનિકારક બની શકે છે.

Dalia Recipes: આ 6 રીતે બનાવો દલીયાથી ટેસ્ટી અને હેલ્ધી બ્રેકફાસ્ટ