7 બટાકાની સ્વાદીષ્ટ ઈન્ડીયન સ્નેક્સ આજેજ બનાવો


By Smith Taral02, Mar 2024 04:53 PMgujaratijagran.com

બટાટા વડા

આ મહારાષ્ટ્રીયન ડીશમા બટાટાકાને મેશ કરી તેમા ચણાનો લોટ અને મસાલા એડ કરી ડીપ ફ્રાય કરવામાં આવે છે.

બટાકા ચીપ્સ

બટાકાની ચીરી કરીને તેને તેલમાં ત્યા સુધી તળવામાં જ્યા સુધી તે ક્રીસ્પી ના થઈ જાય. પછી તેની ઉપર મીઠું, મરચું ભભરાવીને સર્વ કરી શકાય છે.

બટાકાના ભજીયા

આમા બટાકાની સ્લાઈસને ચણાના લોટના બેટરમા ડૂબોડીને ડીપ ફ્રાય કરવામાં આવે છે. આને તમે ચટણી અને સોસ સાથે ખાઈ શકો છો.

આલું બુંદા

આ સાઉથ ઈન્ડીયન ડીશમાં બટકાને મેશ કરી તેમા મસાલા એડ કરી તેના પર ચણાના બેટરનું કોટીગ કરવામાં આવે છે, પછી તે બ્રાઉન અને ક્રીસ્પી ના થઈ જાય ત્યા સુધી ફ્રાય કરવામાં આવે છે.

સમોસા

સમોસા ત્રિકોણ આકારમા બનાવવામાં આવે છે. મેદાના લોટની રોટલી બનાવી તેમા બટાકાનું સ્ટફીંગ ભરી તેને ત્રિકોણ શેપમા કરી ડીપ ફ્રાય કરવામાં આવે છે. આ ચાટમાં ઘણી પોપ્યુલર ડીશ છે.

પોટેટો ચોપ્સ

આ ગોવાની ડીશ છે, જેમા મેશ પોટેટોને મીટ, વટાણા અને મસાલામાં મીક્સ કરી તેને પેટીસનો શેપ આપવામાં આવે છે પછી તેને બ્રેડક્રમ્સમા કોટ કરીને ડીપ ફ્રાય કરવામાં આવે છે.

આલુ ટીક્કી

આ એક પોપ્યુલક સ્ટ્રીટ ફુડ છે મેશ પોટેટો, જીરુ, કોથમીર અને મરચાના મીક્ષરથી બનાવવામાં આવે છે. આ મીક્ષરને પેટીસને શેપ આપી તેને તેલમાં શેલા ફ્રાય કરવામાં આવે છે.

લીંબુ શિકંજી બનાવવાની રીત